બિંદુ $A$ ના યામ શોધો,જ્યાં $AB$ એ વર્તુળનો વ્યાસ છે જેનું કેન્દ્ર $(2,-3)$ છે અને $B$ એ $(1,4)$ છે.

  • A
    $(3, -10)$
  • B
    $(3, 10)$
  • C
    $(-3,10)$
  • D
    $(-3,-10)$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ અનુક્રમે $(-2, -2)$ અને $(2, -4)$ હોય,તો $P$ ના યામ શોધો જેથી $AP = \frac{3}{7} AB$ થાય અને $P$ એ રેખાખંડ $AB$ પર આવેલું હોય.

ધારો કે $\Delta ABC$ ના શિરોબિંદુઓ $A(4, 2), B(6, 5)$ અને $C(1, 4)$ છે. ત્રિકોણના મધ્યકેન્દ્રના યામ શોધો.

નીચેના દરેક કિસ્સામાં $k$ ની કિંમત શોધો જેના માટે બિંદુઓ સમરેખ હોય: $(7, -2), (5, 1), (3, k)$.

ધારો કે $A(4, 2)$,$B(6, 5)$ અને $C(1, 4)$ એ $\Delta ABC$ ના શિરોબિંદુઓ છે. મધ્યગા $AD$ પરના બિંદુ $P$ ના યામ શોધો જેથી $AP : PD = 2 : 1$ થાય.

$y$-અક્ષ બિંદુઓ $(5, -6)$ અને $(-1, -4)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. છેદબિંદુના યામ પણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo