પરવલય $y^{2}=8x$ માટે નાભિના યામ,અક્ષ,નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો.

  • A
    નાભિ: $(2, 0)$,અક્ષ: $y=0$,નિયામિકા: $x=-2$,નાભિલંબ: $8$
  • B
    નાભિ: $(0, 2)$,અક્ષ: $x=0$,નિયામિકા: $y=-2$,નાભિલંબ: $8$
  • C
    નાભિ: $(2, 0)$,અક્ષ: $x=0$,નિયામિકા: $x=2$,નાભિલંબ: $4$
  • D
    નાભિ: $(-2, 0)$,અક્ષ: $y=0$,નિયામિકા: $x=2$,નાભિલંબ: $8$

Explore More

Similar Questions

પરવલય $y^2 - 4y - 3x + 7 = 0$ માટે બિંદુ $(4, 5)$ માંથી પસાર થતી નાભિ જીવાનું ઉગમબિંદુથી લંબ અંતર કેટલું થાય?

જો એક પરવલય બિંદુઓ $(-2, 1)$,$(1, 2)$ અને $(-1, 3)$ માંથી પસાર થાય છે અને તેની અક્ષ સમક્ષિતિજ છે,તો તે પરવલયના નાભિલંબની લંબાઈ કેટલી થાય?

જો પરવલય $y^2=4x$ ની જીવા તેના નાભિમાંથી પસાર થાય અને $X$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે,તો તેની લંબાઈ કેટલી થાય?

જો એક પરવલયની નાભિ $(a, a)$ હોય અને તેના શિરોબિંદુ આગળનો સ્પર્શક $x+y=a$ હોય,અને તેની નાભિલંબની લંબાઈ $16$ હોય,તો $|a|$ ની કિંમત શોધો.

બે વક્રો $y^2 = 4(x + 1)$ અને $x^2 = 4(y + 1)$ વચ્ચેનો ખૂણો .............. $^\circ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo