$24, 28, 30$ અને $35$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી ચાર અંકની સૌથી મોટી સંખ્યા શોધો.

  • A
    $9225$
  • B
    $9240$
  • C
    $9250$
  • D
    $9260$

Explore More

Similar Questions

બે સંખ્યાઓનો $LCM$ $1008$ છે અને તેમનો $HCF$ $36$ છે. જો બે સંખ્યાઓમાંથી એક સંખ્યા $144$ હોય,તો બીજી સંખ્યા શોધો.

$1812$ માં કઈ ન્યૂનતમ સંખ્યા ઉમેરવી જોઈએ જેથી તે $7, 11$ અને $14$ વડે નિઃશેષ ભાગી શકાય?

બે સંખ્યાઓનો ગુણોત્તર $3:4$ છે. તેમનો લ.સા.અ. ($L$.$C$.$M$.) $84$ છે. તો મોટી સંખ્યા કઈ છે?

Difficult
View Solution

$4, 6, 10$ અને $15$ વડે ભાગતા દરેક કિસ્સામાં $3$ શેષ વધતી હોય તેવી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા શોધો.

$500$ અને $700$ ની વચ્ચેની એવી સંખ્યાઓનો સરવાળો શોધો કે જેને $6, 8$ અને $12$ વડે ભાગતા શેષ વધતી નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo