જો શ્રેણિક $\left[\begin{array}{ll}2 & -6 \\ 1 & -2\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય,તો તે શોધો.

  • A
    $A^{-1}=\left[\begin{array}{rr}-1 & 3 \\ -\frac{1}{2} & 1\end{array}\right]$
  • B
    $A^{-1}=\left[\begin{array}{rr}1 & -3 \\ \frac{1}{2} & -1\end{array}\right]$
  • C
    $A^{-1}=\left[\begin{array}{rr}2 & -6 \\ 1 & -2\end{array}\right]$
  • D
    $A^{-1}=\text{અસ્તિત્વ ધરાવતો નથી}$

Explore More

Similar Questions

ધારો કે $A$ એ $2 \times 2$ શ્રેણિક $A = \begin{bmatrix} a & b \\ 1 & 1 \end{bmatrix}$ સ્વરૂપનો છે,જ્યાં $a, b$ પૂર્ણાંક સંખ્યાઓ છે અને $-50 \leq b \leq 50$ છે. આવા શ્રેણિકો $A$ ની સંખ્યા શોધો કે જેથી $A^{-1}$ અસ્તિત્વ ધરાવે અને $A^{-1}$ ના તમામ ઘટકો પૂર્ણાંક હોય.

જો શ્રેણિક $\left[\begin{array}{cc}3 & -1 \\ -4 & 2\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય,તો તે શોધો.

જો $a, b, c$ અને $d$ વાસ્તવિક સંખ્યાઓ એવી હોય કે જેથી $a^2+b^2+c^2+d^2=1$ અને $A=\left[\begin{array}{cc}a+ib & c+id \\ -c+id & a-ib\end{array}\right]$ હોય, તો $A^{-1}$ બરાબર શું થાય?

જો $P = \begin{bmatrix} 1 & \alpha & 3 \\ 1 & 3 & 3 \\ 2 & 4 & 4 \end{bmatrix}$ એ શ્રેણિક $A$ નો સહ-શ્રેણિક (adjoint) હોય અને $\det(A) = 4$ હોય,તો $\alpha$ ની કિંમત શોધો.

જો $\operatorname{adj} B = A$ અને $|P| = |Q| = 1$ હોય, તો $\operatorname{adj}(Q^{-1} B P^{-1}) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo