$220$ અને $60$ નો લઘુત્તમ સામાન્ય અવયવી (લ.સા.અ.) શોધો.

  • A
    $660$
  • B
    $1320$
  • C
    $330$
  • D
    $120$

Explore More

Similar Questions

બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા નીચેનામાંથી કોના વડે વિભાજ્ય છે?

સંમેય સંખ્યા $\frac{p}{q}$ નું દશાંશ નિરૂપણ સાન્ત મળે તે માટે,જો $q = 2^m \cdot 5^n$ હોય,તો $m, n \in$ . . . . . . ($R$,$N \cup \{0\}$,$Z$)

દરેક ધન બેકી પૂર્ણાંકને $4q + 2$ સ્વરૂપે લખી શકાય છે.

જ્યારે $a^2$ ને $6$ વડે ભાગવામાં આવે,ત્યારે નીચેનામાંથી કઈ શેષ ન હોઈ શકે? $(a \in N)$

Difficult
View Solution

સંખ્યા $0.01111...$ એ ........ પ્રકારની સંખ્યા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo