અસંગત વિકલ્પ શોધો.

  • A
    સી લિલી (Sea lily)
  • B
    સી ફેન (Sea fan)
  • C
    સી ક્યુકમ્બર (Sea cucumber)
  • D
    સી અર્ચિન (Sea urchin)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું નુપૂરક (Annelida) અને સંધિપાદ (Arthropoda) વચ્ચે સામાન્ય છે?

નીચેનાના ઉદાહરણો આપો:
$(a)$ ગોળકૃમિ
$(b)$ ઝેરી ડંખ ધરાવતી માછલી
$(c)$ ઉપાંગવિહીન સરીસૃપ/ઉભયજીવી
$(d)$ અંડપ્રસવી સસ્તન

$Ascaris$ $lumbricoides$ (એસ્કેરીસ લુમ્બ્રીકોઇડ્સ) અને $Anopheles$ $stephensi$ (એનોફિલિસ સ્ટીફીન્સી) વચ્ચે શું સામાન્ય છે?

નીચેનામાંથી કયા લક્ષણો વિહંગ (પક્ષીઓ) અને સસ્તન બંને માટે સમાન નથી?
$I$ - સમતાપી (ઉષ્ણરુધિરવાળા) પ્રાણીઓ.
$II$ - ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
$III$ - ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે.
$IV$ - એકલિંગી (લિંગભેદ જોવા મળે છે).
$V$ - ત્વચા પર રુંવાટી ધરાવે છે.
$VI$ - અંતઃફલન દર્શાવે છે.
$VII$ - દાંત ધરાવે છે.

નીચેનામાંથી કયા પ્રાણીઓનો સમૂહ એક જ સમુદાય (Phylum) માં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo