$405 \ pm$ ધારની લંબાઈ ધરાવતા $fcc$ એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા શોધો। ($pm$ માં)

  • A
    $202.5$
  • B
    $175.3$
  • C
    $143.2$
  • D
    $181.0$

Explore More

Similar Questions

એક આયનીય ઘન $X^{+} Y^{-}$ એ $bcc$ બંધારણ ધરાવે છે. જો બે આયનો વચ્ચેનું સૌથી નજીકનું અંતર $173 \ pm$ હોય, તો એકમ કોષની ધારની લંબાઈ $pm$ માં કેટલી હશે?

$4 \ \mathring{A}$ ની ધારની લંબાઈ ધરાવતા એલ્યુમિનિયમના એકમ કોષ દીઠ પરમાણુઓની સંખ્યા કેટલી છે? (આપેલ છે: $Al$ ની ઘનતા = $2.7 \ g \ cm^{-3}$,$Al$ નું પરમાણ્વીય દળ = $27 \ g \ mol^{-1}$)

પોટેશિયમ ધાતુ ફલક કેન્દ્રિત ઘન $(FCC)$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. જો એકમ કોષની ધારની લંબાઈ $0.574 \ nm$ હોય,તો કોઈપણ બે પોટેશિયમ ન્યુક્લિયસ વચ્ચેનું ટૂંકું અંતર કેટલું હશે ($nm$ માં)?

$56 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતું તત્વ $bcc$ એકમ કોષ બનાવે છે,તો તેના એકમ કોષનું કદ ગણો. $\left[\rho \cdot N_{A} = 4.8 \times 10^{24} \ g \ cm^{-3} \ mol^{-1}\right]$

જો તત્વના પરમાણુની ત્રિજ્યા $75 \, pm$ હોય અને તે અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ લેટાઈસમાં સ્ફટિકીકરણ પામે,તો એકમ કોષની ધારની લંબાઈ $pm$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo