નીચેનામાં $a$ ની કિંમત શોધો:
$\frac{6}{3 \sqrt{2}-2 \sqrt{3}}=3 \sqrt{2}-a \sqrt{3}$

  • A
    $2$
  • B
    $-2$
  • C
    $1$
  • D
    $3$

Explore More

Similar Questions

નીચેની અભિવ્યક્તિનું મૂલ્ય ત્રણ દશાંશ સ્થળ સુધી શોધો,જરૂર જણાય તો છેદનું સંમેયીકરણ કરો. આપેલ છે કે $\sqrt{2} = 1.414$,$\sqrt{3} = 1.732$,અને $\sqrt{5} = 2.236$.
$\frac{1}{\sqrt{3} + \sqrt{2}}$

Difficult
View Solution

નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો: $\frac{47}{50}$ નું દશાંશ નિરૂપણ $\ldots \ldots \ldots$ પ્રકારનું છે.

નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો: $\sqrt{2} \cdot \sqrt{3} \cdot \sqrt{6} = \dots$

નીચેનાનું સાદું રૂપ આપો:
$(\sqrt{3}-\sqrt{2})^{2}$

નીચેની પદાવલિની કિંમત ત્રણ દશાંશ સ્થળ સુધી શોધો,જ્યાં $\sqrt{2} = 1.414$,$\sqrt{3} = 1.732$ અને $\sqrt{5} = 2.236$ લો:
$\frac{\sqrt{10} - \sqrt{5}}{2}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo