નીચેની ન્યુક્લિયર પ્રક્રિયામાં $x$ અને $y$ નું મૂલ્ય શોધો:
${}_{92}^{235} U + {}_{0}^{1} n \rightarrow {}_{x}^{133} Sb + {}_{41}^{y} Nb + 4 {}_{0}^{1} n$

  • A
    $(51, 95)$
  • B
    $(51, 99)$
  • C
    $(92, 1)$
  • D
    $(133, 41)$

Explore More

Similar Questions

$A = 240$ દળ-ક્રમાંક અને $7.6 \,MeV$ પ્રતિ ન્યુક્લિઓન બંધન ઉર્જા ધરાવતું ન્યુક્લિયસ બે સમાન ટુકડાઓમાં વિભાજિત થાય છે,જેમાં દરેકનો દળ-ક્રમાંક $A = 120$ અને પ્રતિ ન્યુક્લિઓન બંધન ઉર્જા $8.5 \,MeV$ છે. મુક્ત થતી ઉર્જાની ગણતરી કરો.

જો ${}_{92}^{235}U$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \, MeV$ ઉર્જા મુક્ત થતી હોય,તો $1 \, kW$ પાવર ઉત્પન્ન કરવા માટે પ્રતિ સેકન્ડ જરૂરી વિખંડનની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

$_{1}^{2} H + _{1}^{3} H \to _{2}^{4} He + _{0}^{1} n$
જો $_{1}^{2} H, _{1}^{3} H$ અને $_{2}^{4} He$ ની બંધન ઊર્જા અનુક્રમે $a, b$ અને $c$ ($MeV$ માં) હોય, તો પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા કેટલી છે?

ડ્યુટેરોનની બંધન ઊર્જા $2.2 \, MeV$ છે અને $_2^4He$ ની બંધન ઊર્જા $28 \, MeV$ છે. જો બે ડ્યુટેરોનનું સંલયન થઈને $_2^4He$ ન્યુક્લિયસ બને,તો મુક્ત થતી ઊર્જા ...... $MeV$ છે.

ન્યુક્લિયસનું વિખંડન શક્ય છે કારણ કે તેમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo