$\left(\frac{1}{27}\right)^{-\frac{2}{3}}$ ની કિંમત શોધો.

  • A
    $25$
  • B
    $6$
  • C
    $5$
  • D
    $9$

Explore More

Similar Questions

દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: $4 . \overline{185} = \ldots \ldots$

ચલ $x, y, z$ અને $u$ માંથી કયા સંમેય સંખ્યાઓ અને કયા અસંમેય સંખ્યાઓ દર્શાવે છે તે શોધો:
$(i)$ $x^{2}=5$
$(ii)$ $y^{2}=9$
$(iii)$ $z^{2}=0.04$
$(iv)$ $u^{2}=\frac{17}{4}$

$0.5\overline{7}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

$-1$ અને $-2$ ની વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.

સંખ્યા રેખા પર ક્રમિક વિવર્ધન (successive magnification) નો ઉપયોગ કરીને $-4.126$ ને દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo