$\vec{A} = \hat{i} - 2\hat{j} + \hat{k}$ અને $\vec{B} = \hat{i} + 2\hat{j}$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ ને લંબ એકમ સદિશ શોધો.

  • A
    $\frac{2\hat{i} + \hat{j} + 4\hat{k}}{\sqrt{21}}$
  • B
    $\frac{-2\hat{i} + \hat{j} + 4\hat{k}}{\sqrt{21}}$
  • C
    $\frac{-2\hat{i} - \hat{j} + 4\hat{k}}{\sqrt{21}}$
  • D
    $\frac{2\hat{i} + \hat{j} + 4\hat{k}}{\sqrt{5}}$

Explore More

Similar Questions

$\vec{A}$ એક સદિશ રાશિ છે કે જેથી $|\vec{A}| =$ શૂન્યતર અચળાંક છે. $\vec{A}$ માટે નીચેનામાંથી કયું પદ સાચું છે?

બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા આપો.

બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન સમજાવો.

સદિશો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ વચ્ચેનો ખૂણો $\theta$ છે. ત્રિગુણિત ગુણાકાર $\overrightarrow{A} \cdot (\overrightarrow{B} \times \overrightarrow{A})$ નું મૂલ્ય કેટલું થાય?

જો સદિશ $2\hat{i} + 3\hat{j} - \hat{k}$ એ સદિશ $-4\hat{i} - 6\hat{j} + \lambda\hat{k}$ ને લંબ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo