નીચેની ત્રણ ગોઠવણીઓમાં પાંચ સમાન સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોઠવણી $(i)$,$(ii)$ અને $(iii)$ માં ઉર્ધ્વ દોલનોના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1 : \sqrt{2} : \frac{1}{\sqrt{2}}$
  • B
    $2 : \sqrt{2} : \frac{1}{\sqrt{2}}$
  • C
    $\frac{1}{\sqrt{2}} : 2 : 1$
  • D
    $2 : \frac{1}{\sqrt{2}} : 1$

Explore More

Similar Questions

$L$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા એક લાંબા ધાતુના તારનો એક છેડો છત સાથે બાંધેલો છે. બીજો છેડો $K$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે બાંધેલો છે. સ્પ્રિંગના મુક્ત છેડે $m$ દળ લટકાવેલું છે. તેને સહેજ નીચે ખેંચીને મુક્ત કરવામાં આવે છે. તેનો આવર્તકાળ કેટલો હશે?

Difficult
View Solution

$1200 \; N m^{-1}$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમક્ષિતિજ ટેબલ પર ગોઠવેલી છે. સ્પ્રિંગના મુક્ત છેડે $3 \; kg$ દળનો પદાર્થ બાંધેલો છે. આ પદાર્થને બાજુ પર $2.0 \; cm$ જેટલા અંતરે ખેંચીને મુક્ત કરવામાં આવે છે. તો નીચેનાની ગણતરી કરો:
$(i)$ દોલનોની આવૃત્તિ,
$(ii)$ પદાર્થનો મહત્તમ પ્રવેગ,અને
$(iii)$ પદાર્થની મહત્તમ ઝડપ.

આકૃતિમાં દર્શાવેલ દળ $M$ એ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. બિંદુ $P$ નો કંપવિસ્તાર કેટલો હશે?

સરળ આવર્ત ગતિમાં સ્પ્રિંગ-દળ તંત્રની કુલ યાંત્રિક ઉર્જા $E = \frac{1}{2}m\omega^2 A^2$ છે. ધારો કે દોલન કરતા કણને બમણા દળવાળા બીજા કણ દ્વારા બદલવામાં આવે છે જ્યારે કંપવિસ્તાર $A$ સમાન રહે છે. નવી યાંત્રિક ઉર્જા:

$5\; kg$ દળ ધરાવતો પદાર્થ એક સ્પ્રિંગ સાથે લટકાવેલ છે અને તે $2\pi\; s$ ના આવર્તકાળ સાથે દોલનો કરે છે. જો પદાર્થને દૂર કરવામાં આવે,તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો ઘટાડો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo