કોમન એમિટર કોન્ફિગ્યુરેશન માટે,જો $\alpha$ અને $\beta$ તેમના સામાન્ય અર્થ ધરાવતા હોય,તો $\alpha$ અને $\beta$ વચ્ચેનો ખોટો સંબંધ કયો છે?

  • A
    $\frac{1}{\alpha} = \frac{1}{\beta} + 1$
  • B
    $\alpha = \frac{\beta}{1 - \beta}$
  • C
    $\alpha = \frac{\beta}{1 + \beta}$
  • D
    $\frac{1}{\beta} = \frac{1}{\alpha} - 1$

Explore More

Similar Questions

એમિટર પ્રવાહમાં $8.0 \,mA$ નો ફેરફાર કલેક્ટર પ્રવાહમાં $7.9 \,mA$ નો ફેરફાર લાવે છે. $\alpha$ અને $\beta$ ના મૂલ્યો શોધો.

એક કોમન એમિટર પરિપથ વિવર્ધક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેની પ્રવાહ લબ્ધિ $50$ છે. જો ઇનપુટ અવરોધ $1 \ k\Omega$ અને ઇનપુટ વોલ્ટેજ $5 \ V$ હોય, તો આઉટપુટ પ્રવાહ ....... $mA$ છે.

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટરમાં,કરંટ ગેઈન (current gain) $80$ છે. જ્યારે બેઝ કરંટમાં ફેરફાર $250 \ \mu A$ હોય,ત્યારે કલેક્ટર કરંટમાં થતો ફેરફાર કેટલો હશે?

$p-n-p$ ટ્રાન્ઝિસ્ટરમાં, વિદ્યુત પ્રવાહના વાહકો કયા છે?

આકૃતિમાં $CE$ કોન્ફિગરેશનમાં ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિક ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ સર્કિટની કલેક્ટર શાખામાં $2\,k\Omega$ નો લોડ અવરોધ જોડાયેલ છે. ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોધ $0.50\,k\Omega$ છે. ટ્રાન્ઝિસ્ટરનો વોલ્ટેજ ગેઇન કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo