$c$ સાંદ્રતા ધરાવતા નિર્બળ વિદ્યુતવિભાજ્ય ($K_{eq} = $ સંતુલન અચળાંક) $A_2B_3$ ના સાંદ્ર દ્રાવણ માટે,વિયોજન અંશ '$\alpha$' કેટલો થાય?

  • A
    $\left(\frac{K_{eq}}{108 c^4}\right)^{\frac{1}{5}}$
  • B
    $\left(\frac{K_{eq}}{6 c^5}\right)^{\frac{1}{5}}$
  • C
    $\left(\frac{K_{eq}}{5 c^4}\right)^{\frac{1}{5}}$
  • D
    $\left(\frac{K_{eq}}{25 c^2}\right)^{\frac{1}{5}}$

Explore More

Similar Questions

$27^{\circ}C$ તાપમાને,$100 \ mL$ $0.4 \ M$ $HCl$ ને $100 \ mL$ $0.5 \ M$ $NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં $800 \ mL$ નિસ્યંદિત પાણી ઉમેરવામાં આવે છે. અંતિમ દ્રાવણની $pH$ કેટલી હશે?

$25^{\circ} C$ તાપમાને નિર્બળ એસિડ $(HA, 1 \ M)$ દ્વારા મિથાઈલ એસિટેટ $(1 \ M)$ ના જળવિભાજનનો પ્રારંભિક દર પ્રબળ એસિડ $(HX, 1 \ M)$ ના દર કરતા $1/100$ ગણો છે. $HA$ નો $K_a$ કેટલો હશે?

નીચેનામાંથી કયા કિસ્સામાં $pH$ મૂલ્ય વધારે છે?
$(a)$ $0.1 \ M \ HCl$ અને $0.1 \ M \ NaOH$
$(b)$ $0.1 \ M \ HCl$ અને $0.01 \ M \ HCl$
$(c)$ $0.1 \ M \ NaOH$ અને $0.01 \ M \ NaOH$

જો $1 \ M$ બેન્ઝોઇક એસિડની તુલ્ય વાહકતા $12.8 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ હોય અને જો અનંત મંદને બેન્ઝોએટ આયન અને $H^+$ આયનની તુલ્ય વાહકતા અનુક્રમે $42$ અને $288.42 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ હોય,તો તેનો વિયોજન અંશ ............ $\%$ છે.

$0.00241 \, M$ એસિટિક એસિડની વાહકતા $7.896 \times 10^{-5} \, S \, cm^{-1}$ છે. તેની મોલર વાહકતા ગણો. જો એસિટિક એસિડ માટે $\Lambda_m^o = 390.5 \, S \, cm^2 \, mol^{-1}$ હોય,તો તેનો વિયોજન અચળાંક કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo