આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\bar{x}=54.3, \Sigma f_{i} u_{i}=2, n=25$ અને $c=10$ છે. તો ધારેલો મધ્યક $A = \dots$

  • A
    $53.5$
  • B
    $54.3$
  • C
    $50$
  • D
    $250$

Explore More

Similar Questions

સૂત્ર $\bar{x} = \frac{\Sigma f_{i} x_{i}}{\Sigma f_{i}}$ માં,$x_{i}$ શું દર્શાવે છે ..........

નીચે આપેલ આવૃત્તિ વિતરણને ધ્યાનમાં લો:
વર્ગ $0-5$ $6-11$ $12-17$ $18-23$ $24-29$
આવૃત્તિ $13$ $10$ $15$ $8$ $11$

મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમા કેટલી છે?

શું એવું કહેવું યોગ્ય છે કે ઓજાઈવ (ogive) એ આવૃત્તિ વિતરણનું આલેખકીય નિરૂપણ છે? કારણ આપો.

બહુલક માટેના સૂત્ર $Z = l + \left( \frac{f_{1} - f_{0}}{2f_{1} - f_{0} - f_{2}} \right) \times c$ માં,$f_{1} = \ldots \ldots \ldots$

જો $Z - M = 4$ હોય,તો $M - \bar{x} = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo