આપેલ પ્રક્રિયા $2 A \rightleftharpoons B + C$ માટે,સંતુલન અચળાંક $2 \times 10^{-3}$ છે. જો કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા મિશ્રણનું બંધારણ $[A]=[B]=[C]=6 \times 10^{-5} \ M$ હોય,તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે અને પ્રક્રિયા ભાગફળનું સાચું મૂલ્ય શું હશે તે જણાવો.

  • A
    પુરોગામી દિશા અને $1.0$
  • B
    પ્રતિગામી દિશા અને $1.0$
  • C
    પુરોગામી દિશા અને $3 \times 10^{-5}$
  • D
    પ્રતિગામી દિશા અને $3 \times 10^{-5}$

Explore More

Similar Questions

$T \ K$ તાપમાને,$AO_{2(g)} + BO_{2(g)} \rightleftharpoons AO_{3(g)} + BO_{(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $16$ છે. $1 \ L$ ના ફ્લાસ્કમાં પ્રક્રિયકો અને નીપજોના દરેકના એક મોલ લેવામાં આવે છે અને $T \ K$ તાપમાને ગરમ કરવામાં આવે છે,જેથી સંતુલન સ્થપાય છે. $BO$ ની સંતુલન સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે,$A$ અને $B$ ની પ્રારંભિક સાંદ્રતા સમાન છે પરંતુ $C$ ની સંતુલન સાંદ્રતા એ $A$ ની સંતુલન સાંદ્રતા કરતા બમણી છે. તો $K_c$ નું મૂલ્ય કેટલું હશે?

બ્રોમિન મોનોક્લોરાઈડ,$BrCl$ નું બ્રોમિન અને ક્લોરિનમાં વિઘટન થાય છે અને સંતુલન પ્રાપ્ત કરે છે:
$2 BrCl_{(g)} \longleftrightarrow Br_{2(g)} + Cl_{2(g)}$
જેના માટે $500 \ K$ તાપમાને $K_c = 32$ છે.
જો શરૂઆતમાં શુદ્ધ $BrCl$ ની સાંદ્રતા $3.3 \times 10^{-3} \ mol \ L^{-1}$ હોય,તો સંતુલન સમયે મિશ્રણમાં તેની મોલર સાંદ્રતા કેટલી હશે?

$2 NO_{2(g)} \rightleftharpoons N_2O_{4(g)}$ પ્રક્રિયા $300 \ K$ તાપમાને $15 \ L$ ના બંધ પાત્રમાં સંતુલનમાં છે. પાત્રમાં $NO_2$ અને $N_2O_4$ ના મિશ્રણનું કુલ વજન $64.4 \ g$ છે. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_p = 6.67$ છે. આદર્શ વાયુ વર્તણૂક ધારતા,પાત્રમાં કુલ દબાણ ($atm$ માં) કેટલું હશે? [આપેલ છે: વાયુ અચળાંક $R = 0.082 \ atm \ L \ K^{-1} \ mol^{-1}$]

પ્રક્રિયા $A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons 2C_{(g)}$ માટે,જો આ પ્રક્રિયા અચળ કદના પાત્રમાં $A$ અને $B$ ના સમાન જથ્થાથી શરૂ કરવામાં આવે,તો સંતુલને નીચેના પૈકી શું સાચું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo