$S.H.M.$ કરતા કણ માટે,જ્યારે સ્થાનાંતર $x$ હોય,ત્યારે તેની સ્થિતિઊર્જા અને પુનઃસ્થાપક બળને અનુક્રમે $E$ અને $F$ વડે દર્શાવવામાં આવે છે. $x, E$ અને $F$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $\frac{E}{F}+x=0$
  • B
    $\frac{2E}{F}+x=0$
  • C
    $\frac{E}{F}-x=0$
  • D
    $\frac{2E}{F}-x=0$

Explore More

Similar Questions

$0.4 \,kg$ દળ ધરાવતો પદાર્થ $\frac{16}{\pi} \,Hz$ ની આવૃત્તિ સાથે $S.H.M.$ કરે છે. કોઈ ચોક્કસ સ્થાનાંતર પર તેની ગતિઊર્જા $2 \,J$ અને સ્થિતિઊર્જા $1.2 \,J$ છે. તો દોલનનો કંપવિસ્તાર કેટલો હશે ($m$ માં)?

એક કણ $A$ કંપવિસ્તાર સાથે $SHM$ કરે છે. જ્યારે તેની સ્થિતિ ઊર્જા તેની કુલ ઊર્જા કરતા અડધી હોય ત્યારે કણનું સ્થાનાંતર કેટલું હશે?

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે,મધ્યમાન સ્થાનથી $x$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_x$ છે અને $y$ સ્થાનાંતરે $E_y$ છે. તો $(x+y)$ સ્થાનાંતરે સ્થિતિઊર્જા $E_0$ કેટલી હશે?

સરળ આવર્ત દોલકમાં,મધ્યમાન સ્થાને:

$SHM$ માં પુનઃસ્થાપક બળ $F = -kx$ છે,જ્યાં $k$ એ બળ અચળાંક છે,$x$ એ સ્થાનાંતર છે અને $A$ એ ગતિનો કંપવિસ્તાર છે,તો કુલ ઉર્જા કોના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo