એક સાદા લોલક માટે, જેનો આવર્તકાળ $T$ છે, ગતિઊર્જા $(K.E)$ નો સમય $(t)$ સાથેનો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$m$ દળનો એક કણ $x_1$ અને $x_2$ બિંદુઓ વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે,જેનું સંતુલન સ્થાન $O$ છે. તેની સ્થિતિ ઊર્જાનો આલેખ નીચે મુજબ છે. તે નીચે આપેલા આલેખમાંથી કયો હશે?

સરળ આવર્ત ગતિ કરતા કણની કુલ યાંત્રિક ઉર્જા $E$ છે. જ્યારે સ્થાનાંતર કંપવિસ્તારના અડધા જેટલું હોય,ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી હશે?

$SHM$ કરતા સમાન દળના બે કણોના સ્થાનાંતર સમીકરણો $x_1=4 \sin \left(10 t+\frac{\pi}{6}\right)$ અને $x_2=5 \cos (\omega t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. $\omega$ નું કયું મૂલ્ય છે જેના માટે બંને કણોની ઉર્જા સમાન રહે ($\text{ unit}$ માં)?

$SHM$ કરતા કણની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર,જ્યારે તેનું અંતર તેના કંપવિસ્તારથી અડધું હોય (સંતુલન સ્થિતિથી માપતા),તે કેટલો થાય?

$2 \,g$ દળ ધરાવતા કણનું સ્થાનાંતર જે $SHM$ કરે છે તે $y=5 \sin \left(4 t+\frac{\pi}{3}\right)$ દ્વારા આપવામાં આવે છે. અહીં,$y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. જ્યારે $t=\frac{T}{4}$ હોય ત્યારે કણની ગતિઊર્જા કેટલી હશે ($\,J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo