એક ઘટના માટે,તેની વિરુદ્ધની બાજી (odds against) $6 : 5$ છે. તો તે ઘટના ન બનવાની સંભાવના કેટલી?

  • A
    $\frac{5}{6}$
  • B
    $\frac{6}{11}$
  • C
    $\frac{5}{11}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ એવી હોય કે જેથી $P(A \cup B) = 0.65$ અને $P(A \cap B) = 0.15$ થાય,તો $P(\overline{A}) + P(\overline{B}) = $

$A$ અને $B$ બે ઘટનાઓ એવી છે કે જેથી $P(A)=0.54$,$P(B)=0.69$ અને $P(A \cap B)=0.35$ થાય. $P(A \cup B)$ શોધો.

જો $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગમાં બે ઘટનાઓ એવી રીતે હોય કે જેથી $P(A) + P(B) = 2 P(A \cap B)$, તો:

જો પ્રથમ $100$ ધન પૂર્ણાંકોમાંથી એક પૂર્ણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલી સંખ્યા $4$ અથવા $6$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો:
$P(A)$ $P(B)$ $P(A \cap B)$ $P(A \cup B)$
$\frac{1}{3}$ $\frac{1}{5}$ $\frac{1}{15}$ $........$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo