આદર્શ વાયુ માટે,અચળ દબાણે પ્રક્રિયાની ઉષ્મા અને અચળ કદે પ્રક્રિયાની ઉષ્મા નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા સંબંધિત છે?

  • A
    $\Delta H = \Delta U + P \Delta V$
  • B
    $U = H + P \Delta V$
  • C
    $\Delta U = \Delta H + \frac{\Delta n}{RT}$
  • D
    $\Delta H = \Delta U + \Delta nRT$

Explore More

Similar Questions

એક વાયુ $150 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને $2 \times 10^5 \ N \ m^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $300 \ cm^3$ જેટલું વિસ્તરણ પામે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં ફેરફાર $(\Delta U)$ કેટલો હશે ($J$ માં)?

$1 \ bar$ દબાણે એક વાયુનું કદ $0.6 \ L$ છે. જો આ વાયુ $1 \ bar$ દબાણે $122 \ J$ ઉષ્મા મેળવે,તો તેનું કદ $2 \ L$ થાય છે. તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. [આપેલ છે: $1 \ L \cdot bar = 101.32 \ J$]

જ્યારે પ્રણાલીનું સમોષ્મી (adiabatic) પરિસ્થિતિમાં વિસ્તરણ થાય છે,ત્યારે તેની આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય છે?

જો $2 \text{ mole}$ આદર્શ વાયુ $27^{\circ}C$ તાપમાને $1 \text{ dm}^3$ થી $1 \text{ m}^3$ સુધી સમતાપીય અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે, તો થયેલ કાર્યની ગણતરી કરો. [$R = 8.314 \text{ J K}^{-1} \text{mol}^{-1}$] ($\text{ kJ}$ માં)

જ્યારે કોઈ સિસ્ટમને $40 \ J$ ઉષ્મા આપીને તેના દ્વારા આસપાસ પર $8 \ J$ કાર્ય કરવામાં આવે,ત્યારે આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo