$n$ ની કોઈપણ પૂર્ણાંક કિંમત માટે,$3^{2n} + 9n + 5$ ને $3$ વડે ભાગતા મળતી શેષ કેટલી હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $0$
  • D
    $5$

Explore More

Similar Questions

એક સંખ્યાને જ્યારે ચોક્કસ ભાજક વડે ભાગવામાં આવે ત્યારે શેષ $241$ વધે છે. જ્યારે તે જ સંખ્યાના બમણાને તે જ ભાજક વડે ભાગવામાં આવે ત્યારે શેષ $112$ વધે છે. તો ભાજક શોધો.

ત્રણ સંખ્યાઓનો સરવાળો $68$ છે. જો પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણોત્તર $2:3$ હોય અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર $5:3$ હોય,તો બીજી સંખ્યા કઈ છે?

$P, Q$ અને $R$ એ $581$ રન બનાવ્યા છે,જેમાં $P$ ના રનનો $4$ ગણો,$Q$ ના રનનો $5$ ગણો અને $R$ ના રનનો $7$ ગણો ભાગ સમાન છે. $P$ અને $R$ ના રન વચ્ચેનો તફાવત શોધો.

Difficult
View Solution

$7372 \times 7372 + 7372 \times 628 = ?$

$\frac{3}{7}$ ના $\frac{49}{6}$ ના $\frac{4}{7} = ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo