હાઇડ્રોજન જેવા સ્પીસીઝ માટે,અચળ $n$ માટે $E$ વિરુદ્ધ $Z$ ના આલેખનું સૌથી યોગ્ય નિરૂપણ નીચેનામાંથી કયો આલેખ આપે છે?
[$E$: સ્થિર અવસ્થાની ઉર્જા,$Z$: પરમાણુ ક્રમાંક,$n$: મુખ્ય ક્વોન્ટમ આંક]

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં, જ્યારે $1.0 \times 10^{15} \ s^{-1}$ આવૃત્તિ ધરાવતું વિકિરણ ધાતુ પર આપાત થાય છે, ત્યારે ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $1.986 \times 10^{-19} \ J$ છે. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ ($s^{-1}$ માં) કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $= 6.62 \times 10^{-34} \ J \ s$)

જ્યારે હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન $n = 4$ થી $n = 1$ માં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? $(h = 6.625 \times 10^{-34} \,J \cdot s)$

જ્યારે $1.0 \times 10^{15} \ Hz$ આવૃત્તિ ધરાવતું વિકિરણ ધાતુ પર આપાત થાય છે, ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $2 \times 10^{-19} \ J$ છે. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
$(h = 6.6 \times 10^{-34} \ Js)$

હાઈડ્રોજન પરમાણુ માટે,નીચેનામાંથી કઈ ઈલેક્ટ્રોન સંક્રાંતિ માટે સૌથી વધુ ઊર્જાની જરૂર પડે છે?

$Li^{2+}$ આયન સ્પેક્ટ્રમમાં લાયમન શ્રેણીની પ્રથમ અને દ્વિતીય વર્ણપટ રેખાઓની તરંગલંબાઈનો તફાવત ................ $\mathring{A}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo