હાયપરટોનિસિટી (સાંદ્રતા) જાળવવા માટે,યુરિયા શેમાં જળવાઈ રહે છે?

  • A
    મનુષ્ય
  • B
    ઉભયજીવીઓ
  • C
    પક્ષીઓ
  • D
    ઈલાસ્મોબ્રાન્ચ (કાસ્થિ મત્સ્ય)

Explore More

Similar Questions

ઉત્સર્ગ દ્રવ્યો એટલે શું?

સાચી જોડી પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$ યુરિયાત્યાગી (Ureotelic)$(I)$ અસ્થિમત્સ્ય, જલીય ઉભયજીવીઓ અને જલીય કીટકો
$(b)$ એમોનિયાત્યાગી (Ammonotelic)$(II)$ સસ્તન પ્રાણીઓ, દરિયાઈ મત્સ્ય
$(c)$ યુરિક એસિડ ત્યાગી (Uricotelic)$(III)$ સરીસૃપો, પક્ષીઓ, સ્થળજ ગોકળગાય અને કીટકો

મગજના કોષો માટે એમોનિયા ખૂબ જ ઝેરી છે કારણ કે:

ઉત્સર્ગ પદાર્થો ........ માં બને છે.

મૂત્રની લાક્ષણિક ગંધ ........ ની હાજરીને કારણે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo