સ્વતંત્ર ઘટનાઓ $A$ અને $B$ માટે,$P(A) = \frac{1}{3}$,$P(A \cup B) = \frac{2}{5}$ અને $P(B) = p$ આપેલ છે. તો $p$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{20}$
  • B
    $\frac{2}{5}$
  • C
    $\frac{1}{10}$
  • D
    $\frac{1}{5}$

Explore More

Similar Questions

નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે,જો $P(A) = p$,$P(B) = \frac{1}{2}$ અને $P(A \cup B) = \frac{3}{5}$ હોય,તો $p$ ની કિંમત શોધો.

બે ઘટનાઓ $A$ અને $B$ સ્વતંત્ર હશે જો

જો $A_i$ $(i=1, 2, 3, \ldots, n)$ એ $n$ સ્વતંત્ર ઘટનાઓ હોય અને દરેક $i$ માટે $P(A_i) = \frac{1}{1+i}$ હોય,તો એક પણ $A_i$ ન બને તેની સંભાવના કેટલી?

$A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ છે જેથી $P(A) = \frac{1}{2}$ અને $P(B) = \frac{1}{3}$ થાય. તો $P$ ($A$ પણ નહીં અને $B$ પણ નહીં) ની કિંમત શોધો.

એક રોગચાળો સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. લોકડાઉન થવાની સંભાવના $0.7$ છે,જો લોકડાઉન હોય તો એક મહિનામાં રોગચાળો નિયંત્રિત થવાની સંભાવના $0.8$ છે અને જો લોકડાઉન ન હોય તો તે એક મહિનામાં નિયંત્રિત થવાની સંભાવના $0.3$ છે. રોગચાળો એક મહિનામાં નિયંત્રિત થાય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo