વર્ગીકૃત માહિતીના બહુલકની ગણતરી માટે,વર્ગની મહત્તમ આવૃત્તિને $\ldots \ldots \ldots . .$ વડે દર્શાવવામાં આવે છે.

  • A
    $f_0$
  • B
    $f_1$
  • C
    $f_2$
  • D
    $cf$

Explore More

Similar Questions

$400$ વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે આપેલ છે. જો આવૃત્તિ વિતરણનો મધ્યક $41.2$ હોય,તો ખૂટતી આવૃત્તિઓ $x$ અને $y$ શોધો.
ગુણ$0-10$$10-20$$20-30$$30-40$$40-50$$50-60$$60-70$$70-80$
વિદ્યાર્થીઓની સંખ્યા$26$$26$$x$$110$$84$$y$$36$$32$

જો $3 \bar{x} = 2 M = 60$ હોય,તો $Z = \dots$

આપેલ માહિતી માટે,જો $Z = 16$ અને $M = 18$ હોય,તો $\bar{x} = \ldots \ldots \ldots$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,કુલ આવૃત્તિ $25$ છે અને $\Sigma f_{i} x_{i} = 120$ છે. તો,મધ્યક = $\ldots$

શું એવું કહેવું યોગ્ય છે કે ઓજાઈવ (ogive) એ આવૃત્તિ વિતરણનું આલેખકીય નિરૂપણ છે? કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo