સંકીર્ણની ઇલેક્ટ્રોનિક ગોઠવણીના સાચા નિર્ધારણ માટે,વેલેન્સ બોન્ડ થિયરી (સંયોજકતા બંધનવાદ) ને ઘણીવાર શેના માપનની જરૂર પડે છે?

  • A
    મોલર વાહકતા
  • B
    પ્રકાશીય સક્રિયતા
  • C
    ચુંબકીય ચાકમાત્રા
  • D
    દ્વિધ્રુવ ચાકમાત્રા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા સંકીર્ણ સંયોજન(નો) અનુચુંબકીય (paramagnetic) અને લો-સ્પિન (low spin) છે?
$(I) \, K_3[Fe(CN)_6] \quad (II) \, [Ni(CO)_4] \quad (III) \, [Cr(NH_3)_6]^{3+} \quad (IV) \, [Mn(CN)_6]^{4-}$
સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક તેમજ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે $(en = \text{ethylene diamine})$?

Difficult
View Solution

$K_3[Fe(OH)_6]$ અને $K_4[Fe(OH)_6]$ ના ગણતરી કરેલ સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ અનુક્રમે $:$ છે.

$(i) [Co(NH_3)_6]Cl_3$,$(ii) [Ni(NH_3)_6]Cl_2$,$(iii) [Cr(H_2O)_6]Cl_3$,$(iv) [Fe(H_2O)_6]Cl_2$ પૈકી કયો સંકીર્ણ પ્રતિચુંબકીય (diamagnetic) છે $....$

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :-
યાદી-$I$ (સવર્ગ સંયોજનો) યાદી-$II$ (અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા)
$A$. $[Cr(CN)_6]^{3-}$ $I$. $0$
$B$. $[Fe(H_2O)_6]^{2+}$ $II$. $3$
$C$. $[Co(NH_3)_6]^{3+}$ $III$. $2$
$D$. $[Ni(NH_3)_6]^{2+}$ $IV$. $4$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo