$1 \ atm$ અને $298 \ K$ તાપમાને સંતુલન $H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર શૂન્ય છે $(\Delta G^o = 0)$
  • B
    મુક્ત ઉર્જા ફેરફાર શૂન્ય કરતા ઓછો છે $(\Delta G < 0)$
  • C
    પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર શૂન્ય કરતા ઓછો છે $(\Delta G^o < 0)$
  • D
    પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર શૂન્ય કરતા વધારે છે $(\Delta G^o > 0)$

Explore More

Similar Questions

સંતુલનમાં રહેલી પ્રણાલી માટે,કઈ પરિસ્થિતિમાં $\Delta G = 0$ થાય છે?

પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $(\Delta G^o)$ અને સંતુલન અચળાંક $(K)$ વચ્ચેનો યોગ્ય સંબંધ નીચેનામાંથી કયો છે?

પ્રક્રિયા $X + Y \rightleftharpoons Z$ માટે $\Delta G^o$ નું મૂલ્ય $-4.606 \ kcal$ છે. $227 \ ^oC$ તાપમાને આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો $(R = 2.0 \ cal \ mol^{-1} K^{-1})$.

નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$STATEMENT-1$: સંતુલન સમયે દરેક રાસાયણિક પ્રક્રિયા માટે,પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સ ઊર્જા શૂન્ય હોય છે. $STATEMENT-2$: અચળ તાપમાન અને દબાણે,રાસાયણિક પ્રક્રિયાઓ ગિબ્સ ઊર્જા ઘટવાની દિશામાં સ્વયંભૂ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo