કાલ્પનિક પ્રક્રિયા $A_{2(g)} + B_{2(g)} \rightleftharpoons 2AB_{(g)}$ માટે
$200 \ K$ તાપમાને $\Delta_r G^o$ અને $\Delta_r S^o$ અનુક્રમે $20 \ kJ/mol$ અને $-20 \ J K^{-1} mol^{-1}$ છે.
જો $\Delta_r C_P = 20 \ J K^{-1} mol^{-1}$ હોય,તો $400 \ K$ તાપમાને $\Delta_r H^o$ નું મૂલ્ય ..... $kJ/mol$ થશે.

  • A
    $20$
  • B
    $7.98$
  • C
    $28$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$27 \ ^oC$ તાપમાને $7 \ g$ $N_{2(g)}$ નું $0.5 \ MPa$ ના પ્રારંભિક દબાણથી $0.1 \ MPa$ ના અંતિમ દબાણ સુધી પ્રતિવર્તી અને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે છે. આશરે થયેલ કાર્ય શોધો $[\ln \ 5 = 1.6]$ ..... $J$

સ્વયંભૂ પ્રક્રિયા માટે, સાચું વિધાન (વિધાનો) કયું (કયા) છે?

$C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)} + 400 \; kJ$
$C_{(s)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow CO_{(g)} + 100 \; kJ$
જ્યારે $60 \%$ શુદ્ધતા ધરાવતા કોલસાને અપૂરતા ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે છે,ત્યારે $60 \%$ કાર્બન $CO$ માં રૂપાંતરિત થાય છે અને બાકીનો કાર્બન $CO_2$ માં રૂપાંતરિત થાય છે.
જ્યારે $0.6 \; kg$ કોલસો સળગાવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી છે ($; kJ$ માં)?

$300 \ K$ તાપમાને $9 \times 10^{-2} \ kg$ ઇથેન,$C_2H_{6(g)}$ ના દહન દરમિયાન થયેલ કાર્ય કેટલું છે ($kJ$ માં)? (આપેલ છે: $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$,પરમાણ્વીય દળ $C = 12$,$H = 1$).

પ્રક્રિયા $C_2H_2 + H_2 \rightarrow C_2H_4$ માટે પ્રક્રિયાની ઉષ્મા નીચે મુજબ છે:
$(i) \Delta H_f^o \text{ of } H_2O_{(\ell)} = -68.3 \ K \ cal \ mol^{-1}$
$(ii) \Delta H_{comb}^o \text{ of } C_2H_2 = -337.2 \ K \ cal \ mol^{-1}$
$(iii) \Delta H_{comb}^o \text{ of } C_2H_4 = -363.7 \ K \ cal \ mol^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo