$10 \ MHz$ ના સિગ્નલના આકાશી તરંગો (sky waves) તરીકે પ્રસરણ માટે આયનોસ્ફિયરમાં લઘુત્તમ ઈલેક્ટ્રોન ઘનતા કેટલી હોવી જોઈએ?

  • A
    $ \sim 1.2 \times 10^{12} \ m^{-3}$
  • B
    $ \sim 10^{6} \ m^{-3}$
  • C
    $ \sim 10^{14} \ m^{-3}$
  • D
    $ \sim 10^{22} \ m^{-3}$

Explore More

Similar Questions

$800 \,nm$ ની તરંગલંબાઈ પર કાર્યરત કોમ્યુનિકેશન સિસ્ટમમાં, સ્ત્રોત આવૃત્તિના માત્ર $1 \%$ જેટલી જ સિગ્નલ બેન્ડવિડ્થ ઉપલબ્ધ છે. $6 \,MHz$ બેન્ડવિડ્થ ધરાવતા ટીવી સિગ્નલોના પ્રસારણ માટે સમાવી શકાતી ચેનલોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગનો મહત્તમ અને ન્યૂનતમ વોલ્ટેજ અનુક્રમે $V_{max}$ અને $V_{min}$ હોય,તો મોડ્યુલેશન ફેક્ટર શું થાય?

એક રેડિયો $6\,MHz$ થી $10\,MHz$ બેન્ડમાં કોઈપણ સ્ટેશન પર ટ્યુન કરી શકે છે. અનુરૂપ તરંગલંબાઇ બેન્ડવિડ્થનું મૂલ્ય $....\,m$ હશે.

$10 \, MHz$ ના સિગ્નલના આકાશ તરંગ પ્રસરણ (sky wave propagation) માટે આયનોસ્ફિયરમાં લઘુત્તમ ઇલેક્ટ્રોન ઘનતા કેટલી હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo