પ્રક્રિયા $A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons 2C_{(g)} + D_{(s)}$ માટે,$10 \, L$ ના પાત્રમાં $A$ ના $2 \, \text{moles}$,$B$ ના $3 \, \text{moles}$ અને $C$ નો $1 \, \text{mole}$ હાજર છે. જો આ પ્રક્રિયા માટે $K_c = 3.6$ હોય,તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે?

  • A
    પુરોગામી દિશામાં
  • B
    પ્રતિગામી દિશામાં
  • C
    કોઈપણ દિશામાં નહીં
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$2HI_{(g)} \rightleftharpoons H_{2_{(g)}} + I_{2_{(g)}}$ નો સંતુલન અચળાંક $(K_c)$ $5 \times 10^{3}$ છે. જો $H_{2_{(g)}}$ અને $I_{2_{(g)}}$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $2.2 \times 10^{-2} \ M$ અને $2.2 \times 10^{-4} \ M$ હોય,તો $HI$ ની સંતુલન સાંદ્રતા કેટલી હશે?

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ અને $2SO_{3(g)} \rightleftharpoons 2SO_{2(g)} + O_{2(g)}$ સંતુલનમાં છે. જો $298 \ K$ તાપમાને તેમના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય,તો તેમનો સાચો સંબંધ ....... છે.

આપેલી પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$ માટે $185 \, ^\circ C$ તાપમાને $K_c = 1.8 \times 10^{-6}$ છે. આજ તાપમાને પ્રક્રિયા $NO_{(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons NO_{2(g)}$ માટે $K_c$ ની કિંમત શોધો.

$2H_2S_{(g)} \rightleftharpoons 2H_{2(g)} + S_{2(g)}$ પ્રક્રિયાના સંતુલિત મિશ્રણમાં $1 L$ ના પાત્રમાં $0.5 mol$ $H_2S$,$0.10 mol$ $H_2$ અને $0.4 mol$ $S_2$ છે. $mol L^{-1}$ માં સંતુલન અચળાંક $(K_c)$ નું મૂલ્ય કેટલું થશે?

$2$ મોલ $PCl_5$ ને $2 \ L$ ક્ષમતાના બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે,$40\%$ $PCl_5$ નું $PCl_3$ અને $Cl_2$ માં વિઘટન થાય છે. સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo