પ્રક્રિયા $C_3H_{8(g)} + 5O_{2(g)} \to 3CO_{2(g)} + 4H_2O_{(l)}$ માટે,અચળ તાપમાને,$\Delta H - \Delta E$ શું થાય?

  • A
    $-RT$
  • B
    $+RT$
  • C
    $-3RT$
  • D
    $+3RT$

Explore More

Similar Questions

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ,નીચેનામાંથી કયું સાચું છે? (જ્યાં $q =$ પ્રણાલીને આપેલી ઉષ્મા અને $W =$ પ્રણાલી દ્વારા થયેલું કાર્ય)

એક સિસ્ટમ $15 \ kJ$ જેટલું યાંત્રિક કાર્ય કરે છે અને આસપાસમાં $2 \ kJ$ ઉષ્મા ગુમાવે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે ($kJ$ માં)?

થર્મોડાયનેમિક્સના નિયમો અનુસાર બ્રહ્માંડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અચળ કદે એક મોલ વાયુ $200 \ J$ ઉષ્મા શોષે છે. તેનું તાપમાન $298 \ K$ થી વધીને $308 \ K$ થાય છે. તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....... જુલ છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta H \neq \Delta U$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo