પ્રક્રિયા પ્રણાલી $2NO_{(g)} + O_{2(g)} \to 2NO_{2(g)}$ માટે,દબાણ વધારીને કદ અચાનક અડધું કરવામાં આવે છે. જો પ્રક્રિયા $O_2$ ની સાપેક્ષે પ્રથમ ક્રમની અને $NO$ ની સાપેક્ષે દ્વિતીય ક્રમની હોય,તો પ્રક્રિયાનો વેગ:

  • A
    તેના પ્રારંભિક મૂલ્યના ચોથા ભાગ જેટલો ઘટશે
  • B
    તેના પ્રારંભિક મૂલ્યના આઠમા ભાગ જેટલો ઘટશે
  • C
    તેના પ્રારંભિક મૂલ્ય કરતા આઠ ગણો વધશે
  • D
    તેના પ્રારંભિક મૂલ્ય કરતા ચાર ગણો વધશે

Explore More

Similar Questions

રાસાયણિક પ્રક્રિયા માટે નીચેનામાંથી શું ક્યારેય અપૂર્ણાંક હોઈ શકે નહીં?

પ્રક્રિયા $A + B \to C$ માટેનો ડેટા નીચે મુજબ છે. ઉપરના ડેટાને અનુરૂપ વેગ નિયમ (rate law) કયો છે:
$Exp.$ $[A]_0$ $[B]_0$ પ્રારંભિક વેગ
$(1)$ $0.012$ $0.035$ $0.10$
$(2)$ $0.024$ $0.070$ $0.80$
$(3)$ $0.024$ $0.035$ $0.10$
$(4)$ $0.012$ $0.070$ $0.80$

પ્રક્રિયા $2NO_2 + F_2 \to 2NO_2F$ ની ક્રિયાવિધિ નીચે મુજબ છે:
$(i)$ $NO_2 \xrightarrow{slow} NO + O$
$(ii)$ $F_2 + O + NO \xrightarrow{fast} NO_2F + F$
$(iii)$ $F + NO_2 \xrightarrow{fast} NO_2F$
સાચું વિધાન પસંદ કરો.

જેના માટે વેગ અચળાંક $K = 2.3 \times 10^{-5} \ L \ mol^{-1} \ s^{-1}$ છે તે પ્રક્રિયાનો ક્રમ ઓળખો.

$NO$ ની $Br_2$ સાથેની પ્રક્રિયા દ્વારા $NOBr$ મેળવવા માટે નીચે મુજબની પ્રક્રિયાઓ થાય છે:
$NO_{(g)} + Br_{2_{(g)}} \rightleftharpoons NOBr_{2_{(g)}}$
$NOBr_{2_{(g)}} + NO_{(g)} \rightarrow 2 NOBr_{(g)}$
જો બીજી પ્રક્રિયા વેગનિર્ણાયક તબક્કો હોય,તો $NO_{(g)}$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo