સંતુલનમાં રહેલી પ્રતિવર્તી પ્રક્રિયા માટે:
$N_{2(g)} + O_{2(g)} \underset{k_2}{\overset{k_1}{\longleftrightarrow}} 2NO_{(g)}$
જો પુરોગામી પ્રક્રિયા માટે $C_0 = C e^{-2.1 \times 10^{-3}t}$ અને પ્રતિગામી પ્રક્રિયા માટે $C'_0 = C' e^{-4.2 \times 10^{-4}t}$ હોય,તો ઉપરની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c$ ની ગણતરી કરો.

  • A
    $5.0$
  • B
    $2.0$
  • C
    $0.5$
  • D
    $0.2$

Explore More

Similar Questions

પ્રક્રિયા $SnO_{2(s)} + 2H_{2(g)} \rightleftharpoons 2H_2O_{(g)} + Sn_{(l)}$ માટે,સંતુલન સમયે,વરાળ અને હાઇડ્રોજનના મિશ્રણમાં કદથી $40\%$ $H_2$ છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ શોધો.

નીચેનામાંથી કયા કિસ્સામાં $K_p$ એ $K_c$ કરતા ઓછું છે?

પ્રક્રિયા $SO_{3(g)} \rightleftharpoons SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$ માટે સંતુલન અચળાંક $K_{C} = 4.9 \times 10^{-2}$ છે. નીચે આપેલી પ્રક્રિયા $2 SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 SO_{3(g)}$ માટે $K_{C}$ નું મૂલ્ય કેટલું થશે?

$-20^{\circ} C$ અને $1 \ atm$ દબાણે,એક સિલિન્ડરમાં $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2 HI_{(g)}$ પ્રક્રિયા માટે $H_2$,$I_2$ અને $HI$ ના સમાન અણુઓ ભરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે $K_p = x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય શોધો. [આપેલ છે: $R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$]

સંતુલન $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે,જ્યારે $T = ....... \ K$ હોય ત્યારે $K_p$ એ $K_c$ ને સમાન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo