પ્રતિવર્તી પ્રક્રિયા માટે:
$A_{(s)} + B_{(g)} \rightleftharpoons C_{(g)} + D_{(g)}$;
$\Delta G^{\circ} = -350 \ kJ$
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    એન્ટ્રોપી ફેરફાર ઋણ છે
  • B
    સંતુલન અચળાંક એક કરતા વધારે છે
  • C
    પ્રક્રિયા ત્વરિત હોવી જોઈએ
  • D
    પ્રક્રિયા ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ શક્ય નથી

Explore More

Similar Questions

પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માં,$A$,$B$,$C$ અને $D$ ની સાંદ્રતા ($mol/L$ માં) અનુક્રમે $0.5$,$0.8$,$0.4$ અને $1.0$ છે. સંતુલન અચળાંક કેટલો છે?

નીચેની પ્રક્રિયાનો સંતુલન અચળાંક $0.5$ છે. $CO_{(g)} + 2H_{2(g)} \rightleftharpoons CH_3OH_{(g)}$. સંતુલન સમયે $[CO] = 0.18 \ mol \ L^{-1}$ અને $[H_2] = 0.22 \ mol \ L^{-1}$ છે. $CH_3OH$ ની સાંદ્રતા ગણો.

પ્રક્રિયા $A + 2B \rightleftharpoons 2C + D$ માં,$B$ ની પ્રારંભિક સાંદ્રતા $[A]$ કરતા $1.5$ ગણી હતી. સંતુલન સમયે $A$ અને $B$ ની સાંદ્રતા સમાન થઈ ગઈ. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો છે?

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ અને $2SO_{3(g)} \rightleftharpoons 2SO_{2(g)} + O_{2(g)}$ સંતુલનમાં છે. જો $298 \ K$ તાપમાને તેમના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય,તો તેમનો સાચો સંબંધ ....... છે.

આકૃતિ સમયના વિધેય તરીકે સ્પીસીઝ $A$ અને $B$ ની સાંદ્રતામાં ફેરફાર દર્શાવે છે. પ્રક્રિયા $2A_{(g)} \rightleftharpoons B_{(g)}$ માટે સંતુલન અચળાંક $K_C$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo