નીચે દર્શાવેલ ટ્રાન્ઝિસ્ટર સર્કિટ માટે,જો $\beta = 100$ હોય અને એમિટર અને બેઝ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ $0.7 \, V$ હોય,તો $V_{CE}$ નું મૂલ્ય......$V$ થશે.

  • A
    $10$
  • B
    $5$
  • C
    $13$
  • D
    $0$

Explore More

Similar Questions

$CE$ ટ્રાન્ઝિસ્ટરમાં,જ્યારે બેઝ પ્રવાહ $60 \mu A$ જેટલો વધે છે,ત્યારે બેઝ-એમિટર વોલ્ટેજમાં થતો ફેરફાર $1.2 \ V$ છે. તો ઇનપુટ અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

કૉમન ઍમિટર ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં $\beta = 50$ અને ઇનપુટ અવરોધ $1 \ k\Omega$ છે. જો $AC$ ઇનપુટ વૉલ્ટેજનું મહત્તમ મૂલ્ય $0.01 \ V$ હોય,તો $AC$ કલેક્ટર પ્રવાહનું મહત્તમ મૂલ્ય ....... હશે.

Difficult
View Solution

$3 \ \Omega$ ઇનપુટ અવરોધ અને $24 \ \Omega$ લોડ અવરોધ ધરાવતા કોમન એમીટર એમ્પ્લિફાયરમાં વોલ્ટેજ ગેઇન કેટલો હશે? $(\beta = 6)$

આપેલ ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન (સંતૃપ્ત) વિસ્તારમાં કાર્ય કરે છે, તો $V_{BB}$ નું મૂલ્ય ($Volt$ માં) કેટલું હોવું જોઈએ?
$(R_{out} = 200 \, \Omega, R_{in} = 100 \, k\Omega, V_{CC} = 3 \, V, V_{BE} = 0.7 \, V, \beta = 200)$

$CE$ કોન્ફિગરેશનમાં આપેલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટ માટે,જ્યાં $V_{CC} = 1 \text{ V}$,$R_c = 1 \text{ k}\Omega$,$R_b = 100 \text{ k}\Omega$ અને $\beta = 100$ છે,તો બેઝ કરંટ $I_b$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo