કયા પ્રકારના અરીસાની સામે વસ્તુને કોઈ પણ અંતરે મૂકવામાં આવે,તો તેનું પ્રતિબિંબ હંમેશાં ચત્તું જ મળે છે?

  • A
    માત્ર સમતલ અરીસો
  • B
    માત્ર અંતર્ગોળ અરીસો
  • C
    માત્ર બહિર્ગોળ અરીસો
  • D
    સમતલ અથવા બહિર્ગોળ અરીસો

Explore More

Similar Questions

પરાવર્તનના નિયમો જણાવો.

વક્રીભવનનો સ્નેલનો નિયમ જણાવો.

અંતર્ગોળ અરીસા વડે મળતા વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી હંમેશાં ...

$(a)$ અંતર્ગોળ અરીસાના વક્રતાકેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછું કેમ ફરે છે?
$(b)$ વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે કેમ કરવામાં આવે છે?
$(c)$ પાણીથી ભરેલા ગ્લાસમાં અંશતઃ ડૂબેલી પેન્સિલ હવા અને પાણીના આંતરપૃષ્ઠ આગળ સ્થાનાંતરિત થયેલી દેખાય છે. આ માટે જવાબદાર પ્રકાશની ઘટનાનું નામ આપો.

લેન્સના કયા બિંદુથી તમામ અંતરો માપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo