ચાર ઘંટ અનુક્રમે $8$,$12$,$15$ અને $18$ સેકન્ડના અંતરે વાગે છે. ચારેય એકસાથે વાગવાનું શરૂ કરે છે. શરૂઆતની એક વખતને બાદ કરતાં,એક કલાકમાં તેઓ કેટલી વાર એકસાથે વાગશે?

  • A
    $10$
  • B
    $13$
  • C
    $23$
  • D
    $9$

Explore More

Similar Questions

યુક્લિડના ભાગાકારના પૂર્વપ્રમેય અનુસાર,આપેલ ધન પૂર્ણાંકો $a$ અને $7$ માટે,અનન્ય અનૃણ પૂર્ણાંકો $q$ અને $r$ એવા મળે છે કે જેથી $a = 7q + r$; જ્યાં..........

Difficult
View Solution

કોઈપણ ધન પૂર્ણાંક $n$ માટે,સાબિત કરો કે $n^{3}-n$ એ $6$ વડે વિભાજ્ય છે.

Difficult
View Solution

$2.031 \overline{2}$ એ ............ છે.

જો $k_{1}$ અને $k_{2}$ બે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય,તો તેમનો $\text{l.c.m.}$ (લઘુત્તમ સામાન્ય અવયવી) .......... છે.

શું સંખ્યા $6^{n}$,જ્યાં $n$ એક પ્રાકૃતિક સંખ્યા છે,તે $5$ અંક સાથે અંત પામી શકે? કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo