શું સંખ્યા $6^{n}$,જ્યાં $n$ એક પ્રાકૃતિક સંખ્યા છે,તે $5$ અંક સાથે અંત પામી શકે? કારણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(NO) ના,સંખ્યા $6^{n}$ નો અંત $5$ અંક સાથે થઈ શકે નહીં.
કોઈપણ સંખ્યાનો અંત $5$ અંક સાથે થાય તે માટે તેના અવિભાજ્ય અવયવીકરણમાં અવિભાજ્ય અવયવ $5$ હોવો જરૂરી છે.
$6^{n}$ નું અવિભાજ્ય અવયવીકરણ $6^{n} = (2 \times 3)^{n} = 2^{n} \times 3^{n}$ છે.
અહીં $6^{n}$ ના અવિભાજ્ય અવયવો માત્ર $2$ અને $3$ છે,અને $5$ એ અવિભાજ્ય અવયવ નથી,તેથી કોઈપણ પ્રાકૃતિક સંખ્યા $n$ માટે $6^{n}$ નો અંત ક્યારેય $5$ અંક સાથે થઈ શકે નહીં.

Explore More

Similar Questions

સાબિત કરો કે નીચેની સંખ્યા અસંમેય છે: $6+\sqrt{2}$.

બે સંખ્યાઓનો $\text{g.c.d.}$ (ગુસાઅ) $16$ છે અને તેમનો ગુણાકાર $3072$ છે. તેમનો $\text{l.c.m.}$ (લસાઅ) શોધો.

$(3k+2)^2$ ને $3$ વડે ભાગતા ............ શેષ વધે છે.

સાબિત કરો કે,જો કોઈ ધન પૂર્ણાંક $6m + 5$ સ્વરૂપમાં હોય,તો તે $3n + 2$ સ્વરૂપમાં પણ હોય છે,જ્યાં $n$ કોઈ પૂર્ણાંક છે.

દર્શાવો કે કોઈપણ પ્રાકૃતિક સંખ્યા $n$ માટે $12^{n}$ નો અંતિમ અંક $0$ અથવા $5$ હોઈ શકે નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo