બે સંખ્યાઓનો $\text{g.c.d.}$ (ગુસાઅ) $16$ છે અને તેમનો ગુણાકાર $3072$ છે. તેમનો $\text{l.c.m.}$ (લસાઅ) શોધો.

  • A
    $132$
  • B
    $192$
  • C
    $633$
  • D
    $263$

Explore More

Similar Questions

નીચે આપેલી સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. જો તે શાંત દશાંશ નિરૂપણ ધરાવતી હોય,તો તે શોધો: $\frac{35}{50}$

સાબિત કરો કે $\sqrt{7}$ એ અસંમેય સંખ્યા છે.

સૌથી મોટી સંખ્યા કઈ છે જે $70$ અને $125$ ને ભાગતા અનુક્રમે $5$ અને $8$ શેષ વધે છે?

Difficult
View Solution

કોઈ પૂર્ણાંક $q$ માટે,દરેક એકી પૂર્ણાંક કયા સ્વરૂપમાં હોય છે?

જો $n$ એ ધન બેકી પૂર્ણાંક સંખ્યા હોય,તો $n(n+1)(n+2)$ એ $\ldots \ldots \ldots \ldots$ વડે વિભાજ્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo