ચાર અભિસારી લેન્સની કેન્દ્રલંબાઈ $100 \, cm, 10 \, cm, 4 \, cm$ અને $0.3 \, cm$ છે. ટેલિસ્કોપ માટે મહત્તમ શક્ય મોટવણી મેળવવા માટે,આપણે કઈ કેન્દ્રલંબાઈના લેન્સ પસંદ કરીશું?

  • A
    $100 \, cm, 0.3 \, cm$
  • B
    $10 \, cm, 0.3 \, cm$
  • C
    $10 \, cm, 4 \, cm$
  • D
    $100 \, cm, 4 \, cm$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની શ્રેણીમાં $X$ ને ઓળખો:
$C_6H_5-Cl$ $\xrightarrow[CuCN]{KCN} P$ $\xrightarrow{LiAlH_4} Q$ $\xrightarrow{HNO_2} X$

ત્રિઅંગી (Pteridophytes) અને દ્વિઅંગી (Bryophytes) માં નીચેનામાંથી શું સામાન્ય છે?

$YDSE$ માં સ્લિટ્સ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે. તો ફ્રિન્જની પહોળાઈ કેટલી થશે?

માનવ હૃદય દ્વારા એક મિનિટમાં સામાન્ય રીતે કેટલા બેવડા પરિભ્રમણ (double circulations) પૂર્ણ થાય છે?

એક સ્વસ્થ વ્યક્તિ નીચે મુજબનો ખોરાક લે છે: $5 \ gm$ કાચી ખાંડ,$4 \ gm$ આલ્બ્યુમિન,$10 \ gm$ શુદ્ધ ભેંસનું ઘી જેમાં $2 \ gm$ વનસ્પતિ ઘી (હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલ) ભેળવેલું છે અને $5 \ gm$ લિગ્નિન. તેને કેટલી કેલરી મળવાની શક્યતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo