ચાર સમાન કેપેસિટરને સમાંતર અને ત્યારબાદ શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 4$
  • B
    $4: 1$
  • C
    $16: 1$
  • D
    $1: 16$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સંયોજનમાં બિંદુ $P$ અને $Q$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ કેપેસિટર $C_1$, $C_2$ અને $C_3$ ને વોલ્ટેજ સ્ત્રોત $V$ સાથે જોડવામાં આવ્યા છે. $C_3$ પરનો વોલ્ટેજ કેટલો હશે?

બે કેપેસિટર,દરેકનું કેપેસિટન્સ $2 \times 10^{-6} \ F$ અને બ્રેકડાઉન વોલ્ટેજ $5000 \ V$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું પરિણામી કેપેસિટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ કેટલું હશે?

$C_1, C_2, C_3$ કેપેસીટન્સ ધરાવતા ત્રણ કેપેસીટરો શ્રેણીમાં જોડાયેલા છે. તેમનું કુલ કેપેસીટન્સ કેટલું થશે?

આપેલ કેપેસિટર નેટવર્કમાં,$C_1 = 10\,\mu F$,$C_2 = 5\,\mu F$ અને $C_3 = 4\,\mu F$ છે. $A$ અને $B$ વચ્ચેનું પરિણામી કેપેસિટન્સ $\mu F$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo