$\left\{1, 2, 3, \ldots, 40\right\}$ માંથી યાદચ્છિક રીતે ચાર સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. તેઓ ક્રમિક ન હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{2470}$
  • B
    $\frac{4}{7969}$
  • C
    $\frac{2469}{2470}$
  • D
    $\frac{7965}{7969}$

Explore More

Similar Questions

એક પ્રકાશ તરંગ $y-$ દિશામાં ગતિ કરી રહ્યું છે. જો કોઈપણ સમયે અનુરૂપ $\vec E$ સદિશ $x-$ અક્ષ પર હોય,તો તે સમયે $\vec B$ સદિશની દિશા કઈ હશે?

જો રેખાઓ $2y^2 + 5xy - 3x^2 = 0$ અને $x + y = k$ દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $\left(\frac{1}{18}, \frac{11}{18}\right)$ હોય,તો $k$ ની કિંમત $............$ થાય.

અચળ દબાણે પાણીની મોલર ઉષ્મા ધારિતા $(C_p)$ $75 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. જ્યારે $100 \ g$ પાણીને $1 \ kJ$ ઉષ્મા આપવામાં આવે ત્યારે તેના તાપમાનમાં થતો વધારો ($K$ માં) કેટલો હશે?

સમીકરણ $x^3-14x^2+56x-64=0$ ના બીજ શેમાં છે?

સંયોજન $PdCl_4 \cdot 6H_2O$ એક જલીય સંકીર્ણ છે; તેનું $1 \, m$ જલીય દ્રાવણ $269.28 \, K$ ઠારબિંદુ ધરાવે છે. સંકીર્ણનું $100 \%$ આયનીકરણ થાય છે તેમ ધારીને,સંકીર્ણનું આણ્વીય સૂત્ર ગણો ($K_f$ પાણી માટે $= 1.86 \, K \, kg \, mol^{-1}$,શુદ્ધ પાણીનું ઠારબિંદુ $= 273.15 \, K$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo