સમાન મૂલ્ય $Q$ ના ચાર બિંદુવત ધન વિદ્યુતભારોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xy$ સમતલમાં એક દ્રઢ ચોરસ ફ્રેમના ચાર ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ફ્રેમનું સમતલ $z$-અક્ષને લંબ છે. જો એક ઋણ બિંદુવત વિદ્યુતભારને ઉપરની ફ્રેમથી $z$ અંતરે $(z << L)$ મૂકવામાં આવે,તો:

  • A
    ઋણ વિદ્યુતભાર $z$-અક્ષ પર દોલનો કરે છે.
  • B
    તે ફ્રેમથી દૂર જાય છે.
  • C
    તે ધીમે ધીમે ફ્રેમ તરફ ગતિ કરે છે અને ફ્રેમના સમતલમાં સ્થિર રહે છે.
  • D
    તે ફ્રેમમાંથી માત્ર એક જ વાર પસાર થાય છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,બિંદુ $A$ થી કેટલા $cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે?

એક ધન વીજભારિત દડો રેશમી દોરા વડે લટકાવેલ છે. આપણે એક બિંદુ પર ધન પરીક્ષણ વીજભાર $q_0$ મૂકીએ છીએ અને $F/q_0$ માપીએ છીએ. તો અનુમાન લગાવી શકાય કે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$:

$XY$ સમતલમાં '$a$' ત્રિજ્યા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત વર્તુળાકાર રીંગને કારણે $Z$-અક્ષ પર વિદ્યુતક્ષેત્રમાં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. $M$ યામનું મૂલ્ય કેટલું હશે?

નીચેનામાંથી કઈ આકૃતિ એકલ ધન વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે?

આપેલ આકૃતિમાં, બિંદુ $A$ થી તે અંતર શોધો જ્યાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય ($cm$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo