$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી તકતીમાંથી,$R$ વ્યાસવાળું એક વર્તુળાકાર કાણું પાડવામાં આવે છે,જેની ધાર કેન્દ્રમાંથી પસાર થાય છે. તકતીના બાકી રહેલા ભાગની કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $\frac{13 M R^2}{32}$
  • B
    $\frac{11 M R^2}{32}$
  • C
    $\frac{9 M R^2}{32}$
  • D
    $\frac{15 M R^2}{32}$

Explore More

Similar Questions

$0.5\, kg$ દળ ધરાવતો પદાર્થ $1.5\, m/s$ ની ઝડપથી સમક્ષિતિજ લીસી સપાટી પર ગતિ કરે છે અને $k=50\, N/m$ બળ અચળાંક ધરાવતી લગભગ વજનરહિત સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ................. $m$ હશે.

$X-$ તે ઉત્ક્રાંતિની પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
$Y-$ ક્રોસિંગ ઓવર એ બે સમાનધર્મી રંગસૂત્રો વચ્ચે આનુવંશિક દ્રવ્યની આપ-લે છે.

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો: $2 A + B \longrightarrow C$. $C$ ના નિર્માણનો દર $2.2 \times 10^{-3} \ mol \ L^{-1} \ min^{-1}$ છે. $-\frac{d[A]}{dt}$ નું મૂલ્ય ($mol \ L^{-1} \ min^{-1}$ માં) કેટલું છે?

સમાન ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાને કારણે,તેના કેન્દ્રથી $3 R$ અંતરે રહેલા કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F_1$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવે ગોળામાં $(R / 2)$ ત્રિજ્યાનો એક ગોળાકાર છિદ્ર બનાવવામાં આવે છે. હવે છિદ્રવાળો ગોળો તે જ કણ પર $F_2$ બળ લગાડે છે. $F_1$ અને $F_2$ નો ગુણોત્તર શોધો.

એક આદર્શ વાયુનો દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. બિંદુ $A$ પર વાયુની ઘનતા ${\rho _0}$ છે. તો બિંદુ $B$ પર ઘનતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo