નીચે આપેલા તત્વોની ભૂમિ અવસ્થા (ground state) ઇલેક્ટ્રોનિક રચનામાંથી,દ્વિતીય આયનીકરણ ઉર્જાનું સૌથી વધુ મૂલ્ય ધરાવતું તત્વ પસંદ કરો.

  • A
    $1s^2\,2s^2\,2p^6\,3s^2$
  • B
    $1s^2\,2s^2\,2p^6\,3s^1$
  • C
    $1s^2\,2s^2\,2p^6$
  • D
    $1s^2\,2s^2\,2p^5$

Explore More

Similar Questions

વક્રો $y^2=4x+4$ અને $y^2=36(9-x)$ વચ્ચેનો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

અસમતા $\log_{10}(x^2 - 2x - 2) \le 0$ નો ઉકેલ ગણ શું છે?

$(1+x^2)^5(1+x)^4$ ના વિસ્તરણમાં $x^5$ નો સહગુણક શોધો:

અનંત સંખ્યામાં વિદ્યુતભારો, જે દરેકનું મૂલ્ય $5 \text{ nC}$ છે, તેમને $X$-અક્ષ પર $x=1 \text{ cm}, x=2 \text{ cm}, x=4 \text{ cm}, x=8 \text{ cm} \dots$ વગેરે પર મૂકવામાં આવ્યા છે. આ ગોઠવણીમાં જો ક્રમિક વિદ્યુતભારો વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોય, તો $x=0$ આગળ વિદ્યુતક્ષેત્ર $\text{N/C}$ માં કેટલું હશે? $\left(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \text{ N} \cdot \text{m}^2/\text{C}^2\right)$

નીચેનામાંથી કઈ એકમાત્ર વર્ગીકરણ કક્ષા છે જેનું વાસ્તવિક અસ્તિત્વ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo