$h$ મીટર ઊંચી ટેકરીની ટોચ પરથી એક સ્તંભની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $\alpha$ અને $\beta$ છે. સ્તંભની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

  • A
    $\frac{h(\tan \beta-\tan \alpha)}{\tan \beta}$
  • B
    $\frac{h(\tan \alpha-\tan \beta)}{\tan \alpha}$
  • C
    $\frac{h(\tan \beta+\tan \alpha)}{\tan \beta}$
  • D
    $\frac{h(\tan \beta+\tan \alpha)}{\tan \alpha}$

Explore More

Similar Questions

અચળ દબાણે પાણીની મોલર ઉષ્મા ધારિતા $(C_p)$ $75 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. જ્યારે $100 \ g$ પાણીને $1 \ kJ$ ઉષ્મા આપવામાં આવે ત્યારે તેના તાપમાનમાં થતો વધારો ($K$ માં) કેટલો હશે?

વિધેય $f: R \rightarrow R$ એ $x \in R$ માટે $f(x) = \cos^2 x + \sin^4 x$ દ્વારા વ્યાખ્યાયિત છે,તો $f(R)$ ની કિંમત શું થાય?

$4000 \, \mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ સોડિયમની સપાટી પર આપાત થાય છે,જેના માટે ફોટો-ઇલેક્ટ્રોન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5420 \, \mathring A$ છે. સોડિયમનું વર્ક ફંક્શન .......... $eV$ છે.

ગ્લુઆયુલે (Guayule) શું છે?

જો $3x^2 + axy - 2y^2 = 0$ રેખાઓની જોડ દ્વારા આપેલી રેખાઓ પૈકીની એક રેખા $x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી હોય,તો $a = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo