. . . . . . ની શોધને કારણે જનીનિક ઈજનેરી (Genetic engineering) અત્યંત આધુનિક બની છે.

  • A
    રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ
  • B
    રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
  • C
    પ્રોટીએઝ
  • D
    ઝાયમેઝ

Explore More

Similar Questions

$DNA$ નો એવો ખંડ ઓળખો જે પેલિન્ડ્રોમિક ક્રમ નથી.

રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ તરીકે ઓળખાતો ઉત્સેચક:

આણ્વીય કાતર તરીકે ઓળખાતા ઉત્સેચકનું કાર્ય શું છે?

વનસ્પતિ અથવા પ્રાણીપેશી અને બેક્ટેરિયલ કોષોમાંથી $DNA$ મેળવવા માટે યોગ્ય ઉત્સેચકો દ્વારા સારવાર કરવી પડે છે. નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$P$. બેક્ટેરિયા$I$. લાઈસોઝાઈમ
$Q$. ફૂગ$II$. સેલ્યુલેઝ
$R$. વનસ્પતિકોષો$III$. કાઈટિનેઝ

નીચેનામાંથી કોને આણ્વિય કાતર (molecular scissors) ગણી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo