$MO$ આકૃતિ આપો અને સમજાવો કે શા માટે $Ne_{2}$ અણુનું અસ્તિત્વ નથી.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Ne_{2}$ $(Z=10)$: $1s^{2} 2s^{2} 2p^{6}$.
$Ne_{2}$ માટે $MO$ માં ઇલેક્ટ્રોન રચના:
$KK(\sigma 2s)^{2} (\sigma^{*} 2s)^{2} (\sigma 2p_{z})^{2} (\pi 2p_{x})^{2} (\pi 2p_{y})^{2} (\pi^{*} 2p_{x})^{2} (\pi^{*} 2p_{y})^{2} (\sigma^{*} 2p_{z})^{2}$
બંધ ક્રમાંક (Bond order) $= \frac{1}{2} (N_{b} - N_{a}) = \frac{1}{2} (10 - 10) = 0$
બંધ ક્રમાંક $0$ હોવાથી,અણુ અસ્થિર છે અને તેનું અસ્તિત્વ નથી. $Ne_{2}$ માટેની ઉર્જા સ્તરની આકૃતિ નીચે મુજબ છે:

Explore More

Similar Questions

$CO$ કરતા અલગ બંધ ક્રમાંક ધરાવતી સ્પીસીઝ કઈ છે?

$\sigma^{*}s$ એન્ટિબોન્ડિંગ ઓર્બિટલ્સમાં હાજર નોડલ પ્લેન્સની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝની જોડી સમાન બંધક્રમાંક ધરાવે છે?

શું નિયોન અણુ $Ne_2$ શક્ય છે? શા માટે?

$Li_2$ અણુનો બંધ ક્રમ (bond order) અને ચુંબકીય સ્વભાવ અનુક્રમે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo