| સહભોજિતા (Commensalism) | સહજીવન (Mutualism) |
| $(1)$ એક જાતિને લાભ થાય છે,જ્યારે બીજી જાતિને કોઈ અસર થતી નથી. | $(1)$ બંને જાતિઓને પરસ્પર લાભ થાય છે. |
| $(2)$ $(+, 0)$ પ્રકારની આંતરક્રિયા છે. | $(2)$ $(+, +)$ પ્રકારની આંતરક્રિયા છે. |
| $(3)$ ઉદાહરણ: યજમાન વનસ્પતિ પર અધિપાદપ (epiphytes),ક્લાઉન માછલી અને સી એનિમોન. | $(3)$ ઉદાહરણ: રાઈઝોબિયમ-કઠોળ સહજીવન,માયકોરાઈઝા. |
Explore More
| કોલમ $-I$ | કોલમ $-II$ |
|---|---|
| $(a)$ પરભક્ષણ | $(i) \ (-, 0)$ |
| $(b)$ સહભોજિત | $(ii) \ (+, -)$ |
| $(c)$ સહોપકારિતા | $(iii) \ (+, 0)$ |
| $(d)$ પ્રતિજીવન | $(iv) \ (+, +)$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo