નીચેના માટે પ્રક્રિયાઓ આપો:
$(i)$ ડેનિયલ કોષમાં વિદ્યુતધ્રુવ પર થતી પ્રક્રિયાઓ અને તેની રેડોક્ષ પ્રક્રિયા.
$(ii)$ $Cu-Ag$ ગેલ્વેનિક કોષ માટે રેડોક્ષ અને વિદ્યુતધ્રુવ પ્રક્રિયાઓ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(i)$ ડેનિયલ કોષ $(Zn|Zn^{2+}||Cu^{2+}|Cu)$ માટે:
એનોડ પ્રક્રિયા: $Zn(s) \rightarrow Zn^{2+}(aq) + 2e^-$
કેથોડ પ્રક્રિયા: $Cu^{2+}(aq) + 2e^- \rightarrow Cu(s)$
કુલ રેડોક્ષ પ્રક્રિયા: $Zn(s) + Cu^{2+}(aq) \rightarrow Zn^{2+}(aq) + Cu(s)$
$(ii)$ $Cu-Ag$ ગેલ્વેનિક કોષ $(Cu|Cu^{2+}||Ag^+|Ag)$ માટે:
એનોડ પ્રક્રિયા: $Cu(s) \rightarrow Cu^{2+}(aq) + 2e^-$
કેથોડ પ્રક્રિયા: $2Ag^+(aq) + 2e^- \rightarrow 2Ag(s)$
કુલ રેડોક્ષ પ્રક્રિયા: $Cu(s) + 2Ag^+(aq) \rightarrow Cu^{2+}(aq) + 2Ag(s)$

Explore More

Similar Questions

પ્રક્રિયા $\frac{1}{2} H_{2(g)} + AgCl_{(s)} \rightleftharpoons H^{+}_{(aq)} + Cl^{-}_{(aq)} + Ag_{(s)}$ નીચેનામાંથી કયા ગેલ્વેનિક કોષમાં થાય છે?

પ્રક્રિયા $\frac{4}{3} Al + O_2 \to \frac{2}{3} Al_2O_3$,$\Delta G = -827 \ kJ \ mol^{-1}$ of $O_2$ પરથી મળતી માહિતીના આધારે,$Al_2O_3$ ના વિદ્યુતવિભાજન માટે જરૂરી લઘુત્તમ emf $............... \ V$ છે.

લેડ સ્ટોરેજ બેટરીના ડિસ્ચાર્જ દરમિયાન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાંથી એકબીજાને વિસ્થાપિત કરે તે ક્રમમાં ગોઠવો: $Al$,$Cu$,$Fe$,$Mg$ અને $Zn$.

$1 \text{ atm}$ અને $298 \text{ K}$ તાપમાને હાઇડ્રોજન-ઓક્સિજન ફ્યુઅલ સેલ માટે પ્રક્રિયા $H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow H_{2}O_{(l)}$; $\Delta G^{\circ} = -240 \text{ kJ}$ છે. સેલ માટે $E^{\circ}$ આશરે કેટલો હશે ($\text{ V}$ માં)? (આપેલ છે: $F = 96,500 \text{ C}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo